Gujarati Posts

એક દિવસ એક સિનેમાઘરની બહાર એક પોસ્ટર મુકવામાં આવ્યું.

એક દિવસ એક સિનેમાઘરની બહાર એક પોસ્ટર મુકવામાં આવ્યું જેમાં લખ્યું હતું, ”આપણા દેશમાં બનેલા 8 મિનિટના એક મુવીને દુનિયાના સૌથી બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળેલો છે. જેથી આમારા દ્વારા એ ફિલ્મ બધાને કોઈ પણ પ્રકારના ચાર્જ વિના એકદમ ફ્રી બતાવામાં આવશે.”

પોતાના દેશની આવી સિદ્ધિ વિષે જાણીને લોકોને ફિલ્મ જોવાની ખુબજ તાલાવેલી લાગી. નક્કી કરવામાં આવેલા સમયે આખું થિયેટર ખચોખચ ભરાઈ ગયું. બધા લોકો ફિલ્મ શરુ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

મહત્વનો સાર:

Share via
Send this to a friend